દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરો માટે ગુજરાત એસ.ટી. (GSRTC)એ 4 નવેમ્બરથી 2,400 વધારાની બસો દોડાવવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં કુલ 9,630 વધારાની ટ્રીપનું આયોજન છે.
સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફ 4 થી 7 નવેમ્બર દરમિયાન ખાસ બસો દોડશે. બુકિંગ gsrtc.in, GSRTC એપ અને ડેપો પરથી કરી શકાય છે.
English: GSRTC is running 2,400 extra ST buses with 9,630 additional trips across Gujarat for the Diwali rush, from 4 November 2026.
સ્ત્રોત: GSRTC / ગુજરાત માહિતી વિભાગ | તસવીર: AI દ્વારા બનાવેલ પ્રતિકાત્મક તસવીર
રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: YouTube @GoodnessOfBharatNews
Send news: newsforworld324@gmail.com
