Skip to content Skip to sidebar Skip to footer

GSSSB: 1,237 સરકારી નોકરી, આજથી અરજી | Gujarat News Today

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ વર્ગ-3ની 1,237 જગ્યાઓ માટે સંયુક્ત ભરતી જાહેર કરી છે. આમાં ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગ્યાઓ છે.

ઉમેદવારો OJAS પોર્ટલ પર 5 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી 30 નવેમ્બર રાત્રે 11:59 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

English: GSSSB has opened online applications on OJAS from 5 November 2026 for 1,237 Class-3 posts (Group A 243, Group B 994); the last date is 30 November.

સ્ત્રોત: GSSSB જાહેરાત · તસવીર: AI દ્વારા બનાવેલ પ્રતિકાત્મક તસવીર

રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: YouTube @GoodnessOfBharatNews
Send news: newsforworld324@gmail.com

Leave a Comment

0.0/5

Subscribe to Newsletter

If you want to know more about how travelling works, sign up for my free newsletter full of tips and great travel ideas.