Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાતના આ અઠવાડિયાના ટોપ 4 સમાચાર | Gujarat News This Week

આ અઠવાડિયે ગુજરાતમાં ચાર “પહેલા” સમાચાર રહ્યા: દક્ષિણ ગુજરાતની પહેલી જંગલ સફારી કેવડીમાં, સુરત મેટ્રોનો તાપી નદી પરનો પહેલો બ્રિજ પૂર્ણ, વડોદરા રાજ્યનું સૌથી સ્વચ્છ શહેર અને બુલેટ ટ્રેન કોરિડોરમાં 20 નવેમ્બરથી ઓવરહેડ વાયર ચાલુ.

આ દરેક સમાચારની વિગતવાર Shorts અમારી ચેનલ પર ઉપલબ્ધ છે.

English: Gujarat’s four ‘firsts’ this week — Kevdi jungle safari, Surat Metro’s first Tapi bridge, Vadodara as Gujarat’s cleanest city and bullet train wires going live from 20 Nov.

સ્ત્રોત: Surat forest division, GMRC, Swachh Survekshan 2025-26, NHSRCL. Music: Goodness of Bharat News original theme.

રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: YouTube @GoodnessOfBharatNews

Send news: newsforworld324@gmail.com

Leave a Comment

0.0/5

Subscribe to Newsletter

If you want to know more about how travelling works, sign up for my free newsletter full of tips and great travel ideas.