Skip to content Skip to sidebar Skip to footer

12 વર્ષ પછી ભદ્ર ફેસ્ટિવલ | Bhadra Festival 2026 Ahmedabad

અમદાવાદમાં 12 વર્ષ પછી ફરી ભદ્ર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન 19થી 25 નવેમ્બર સુધી ભદ્ર કિલ્લો, ભદ્ર ચોક અને ત્રણ દરવાજા વિસ્તારમાં કાર્યક્રમો થશે.

સીદી ધમાલ, ભવાઈ અને પ્રોજેક્શન મેપિંગ જેવા કાર્યક્રમો ઉપરાંત 20–22 નવેમ્બરે “વિરાસત નો ઉત્સવ” અને 25 નવેમ્બરે વાવ હેરિટેજ સિરીઝ યોજાશે.

English: The Bhadra Festival returns to Ahmedabad after 12 years, from 19 to 25 November 2026 during World Heritage Week, around Bhadra Fort, Bhadra Chowk and Teen Darwaza.

સ્ત્રોત: ETV Bharat Gujarati, Gujarat First. તસવીર: આલોક બ્રહ્મભટ્ટ.

રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: YouTube @GoodnessOfBharatNews

Send news: newsforworld324@gmail.com

Leave a Comment

0.0/5

Subscribe to Newsletter

If you want to know more about how travelling works, sign up for my free newsletter full of tips and great travel ideas.