Skip to content Skip to sidebar Skip to footer

CM ભૂપેન્દ્ર પટેલ આદિવાસી ઘરે જમ્યા | CM Bhupendra Patel Garbada Dahod Visit

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આદિજાતિ ગામોનો ત્રણ દિવસનો પ્રવાસ શરૂ કર્યો છે. પ્રથમ દિવસે તેમણે સરાબલી ગામના એક આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને બપોરનું ભોજન લીધું અને બાળકોના અભ્યાસ તથા પરિવારની આજીવિકા વિશે વાત કરી.

ગરબાડા પહોંચ્યા બાદ તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આદિવાસી કલાકારોએ તેમને પરંપરાગત કોટી, ભોરીયું અને તીર-કામઠું અર્પણ કર્યાં.

English: Gujarat CM Bhupendra Patel began a three-day tour of tribal villages in Garbada, Dahod, and had lunch with a tribal family in Sarabali village on the first day.

સ્ત્રોત: સરકારી પ્રેસ નોટ (18 Nov 2026). તસવીર: CMO ગુજરાત.

રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: Goodness of Bharat News

Send news: newsforworld324@gmail.com

Leave a Comment

0.0/5

Subscribe to Newsletter

If you want to know more about how travelling works, sign up for my free newsletter full of tips and great travel ideas.