બેસતા વર્ષ (10 નવેમ્બર 2026) નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો: સવારે 6:30થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 સુધી દર્શન.
મંદિર ટ્રસ્ટ મુજબ 11થી 14 નવેમ્બર દરમિયાન સવારની આરતી 6:30 વાગ્યે થશે.
English: Ambaji temple announced changed darshan timings for the Gujarati New Year on 10 November 2026, with the morning aarti at 6:30 am from 11 to 14 November.
સ્ત્રોત: અંબાજી મંદિર ટ્રસ્ટ (DeshGujarat, Gujarat First). તસવીર: પ્રતિકાત્મક તસવીર (ચેનલની ફાઇલ તસવીર).
રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: YouTube @GoodnessOfBharatNews
Send news: newsforworld324@gmail.com
