Skip to content Skip to sidebar Skip to footer

અમદાવાદ બુક ફેસ્ટિવલ: કીર્તિદા બ્રહ્મભટ્ટનું ‘ગુબ્બારે’ C-55 પર | Ahmedabad Book Festival

બાળકો માટેનો હિન્દી બાળકાવ્ય સંગ્રહ ‘ગુબ્બારે’ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં રાઇટ ઇન્ડિયા પબ્લિશર્સના સ્ટોલ નંબર C-55 પર ઉપલબ્ધ છે. ફેસ્ટિવલ દરમિયાન આ પુસ્તક પર 40% વળતર છે.

પુસ્તકનાં કવયિત્રી કીર્તિદા બ્રહ્મભટ્ટ જાણીતાં બાળકવિતા સર્જક છે; તેમને ગુજરાતી બાળસાહિત્ય માટે સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્ય પુરસ્કાર 2025 મળ્યો છે.

English: ‘Gubbare’, a Hindi children’s poetry collection by award-winning poet Kirtida Brahmbhatt, is available at Write India Publishers stall C-55 at the Ahmedabad International Book Festival 2026 with 40% off.

સ્ત્રોત: પ્રકાશક / લેખિકા તરફથી માહિતી. તસવીર: પુસ્તકનું કવર.

રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: Goodness of Bharat News

Send news: newsforworld324@gmail.com

Leave a Comment

0.0/5

Subscribe to Newsletter

If you want to know more about how travelling works, sign up for my free newsletter full of tips and great travel ideas.